મુંબઇઃ શુક્રવારે(24 જૂન) ફિલ્મ 'ઢિશૂમ'નું પ્રમોશન કરવા માટે બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન, જ્હોન અબ્રાહમ અને જેક્લીન ફર્નાન્ડીઝ નાગપુર પહોંચ્યા હતાં. અહીં ફેન્સ વચ્ચે તેમણે ખૂબ એન્જોય કર્યું હતું. 'ઢિશૂમ'ની ટીમે નાગપુરના ઝીરો માઇલસ્ટોનથી પ્રમોશન શરૂ કર્યું હતું. પોતાના પ્રમોશન દરમિયાન જ્હોને ફેન્સ પાસે પુશઅપ કરાવ્યા અને મસલ્સ બનાવવાના સિક્રેટ પણ જણાવ્યા હતાં.
જાણો ભાઇ વિશે શું કહ્યું વરૂણ ધવને
- મારો ભાઇ રોહિત ધવન બોલિવૂડને રી-ડિફાઇન કરી રહ્યો છે. નોંધનીય છે કે વરૂણ ધવનનો ભાઇ રોહિત ધવન 'ઢિશૂમ'નો ડિરેક્ટર છે.
- વરૂણ ધવને જણાવ્યું કે તેના ભાઇના ડિરેક્શનમાં કામ કરવું એ તેના માટે ભાવુક ક્ષણ હતી.
- મારા માટે એ અલગ પ્રકારની ફિલીંગ હતી પરંતુ હું દરેક ફિલ્મ માટે આવો જ પઝેસિવ રહું છું. 'ઢિશૂમ' એક એડવેન્ચર કોમેડી ફિલ્મ છે.
મારા માટે નાગપુર લકીઃ જ્હોન
- જ્હોન અબ્રાહમે કહ્યું હતું કે, "જ્યારે પણ કોઇ ફિલ્મ પ્રમોશન માટે હું અહીં આવ્યો છું. તે હિટ થઇ છે. નાગપુર મારા માટે લકી છે."
-"ફિલ્મ 'ધૂમ'ની જેમ 'ઢિશૂમ' એક ડિફરન્ટ પ્રકારની ફિલ્મ છે. જેમાં કોમેડી, ડાન્સ તેમજ એક્શન પણ છે.”
- ઉપરાંત તેણે કહ્યું કે, "આ ફિલ્મ બે પોલીસ કબીર (જ્હોન અબ્રાહમ) અને જુનેદ (વરૂણ)ના એક મિશન બેઝ્ડ છે. જે એક ક્રિકેટરને શોધી રહ્યા છે. જેનું ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચના 36 કલાક પહેલા અપહરણ કરવામાં આવે છે."
- આ ફિલ્મ 29 જુલાઇએ રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મથી ચાર વર્ષ બાદ એક્ટર અક્ષય ખન્ના પણ કમબેક કરી રહ્યો છે.

No comments:
Post a Comment